Quotes by Riman Joshi in Bitesapp read free

Riman Joshi

Riman Joshi

@rimanjoshigmail.com213544


પપ્પા મારા સંસ્કારોનું સાચું ઘરેણું
માં મારી મમતાનો સાગર
ભાઈ મારા જ્ઞાન નો સાચો ભંડાર
અને
બહેન મારી પ્યાર ની પરિભાષા
બસ
આજ છે મારા જીવનની આશા

-Riman Joshi

Read More

જખ્મ થોડા જ્યાદા થા ઇસ્લીએ નિશાન રહ ગયા
ઓર
દિલ થોડા નાદાન થા ઈસ્લીએ અકેલા રહ ગયા!!.

-Riman Joshi

મનની મૂંઝવણ ક્યાં જઈ વ્યકત કરું!!!
મન મુંજાય ત્યારે માં તને યાદ કરું....(♡માં♡).🧡

-Riman Joshi

તું હિ મૂજસે રૂઠ ગયા તો કિસ્સે કરું મે બાતે,તેરે સિવા કોન સમજે એસી બચકાની મેરી બાતે.๑♡⁠⌓⁠♡⁠๑

-Riman Joshi

આ ભર સિયાળે આયો મેહુલો ને ,કર્યા ખેડૂતો ને નિરાશ, પૈસા વાળા ને ફરક ન પડ્યો ને, ખેડૂતે કર્યો આપઘાત..😔

-Riman Joshi

તમારૂ ને મારું મળવું
જાણે રામ અને સીતા નુ મિલન,🫶
તમારૂ ને મારૂ જગડવું
જાણે રાધા અને કૃષ્ણ નો પ્રેમ🥰
તમારૂ ને મારૂ સાથ રેવું
જાણે શિવ માં પાર્વતી નુ
સમાવવું ♥️

-Riman Joshi

Read More

જિંદગી કી રાહે ઇતની ઉલજી પડી હે કી,ઉસે સમેટ ને બેઠું તો પુરી જિંદગી હી સમેટ જાયે

-Riman Joshi
💔

હર તુફાન કે બાદ એક બારિસ આતી હૈ ઓર,
યાદ રહે હર મૌન કે પીછે એક આવાજ હોતી હૈ.. 🤐

-Riman Joshi

આજ દિલ બહોત સોર મચા રહા હૈ,
શાયદ ઉસકી યાદ આ રહી હૈ,
દિલ કો તો ઉસે યાદ કરને કી આદત હો ગઇ હૈ,
લેકિન જિસકો દિલ યાદ કરતા હે વો આના ભૂલ ગયે.. 💔😔

-Riman Joshi

Read More

ઠંડી ઠંડી સુબહ હોં
ઓર
તેરે સાથ ચાય કે દો કપ હોં
લંબી લંબી બાતે હો
ઓર
બાતો બાતો મેં બાતે હો

-Riman Joshi