Quotes by Riddhi Vora in Bitesapp read free

Riddhi Vora

Riddhi Vora

@riddhivora6590


હું ને તું મળીને આપણે થયા,

આપણે થયા પછી, આપણે

આપણે આપણા રહ્યા કેટલા??

Earth is unique,
Nature on Earth is unique,
I’m proud because,
I’m a unique part of this nature.

#Unique 😊😊

હું શું કહું છું કે.....


‘પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે’, તો
વરસાદમાં રેઇનકોટ પહેરાય કે નહીં??


Just puchhing🤣🤣🤪🤪

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાનો તું દરિયો ન મોકલાવ.


-રમેશ પારેખ

તમે તેને અડકો અને તે તમારો થઈ જાય
એટલી “વફા” ફક્ત “કોરોના” પાસે છે.
😃😉😃

ફરી થી પ્રયત્ન કરવામાં ગભરાશો નહી
કેમ કે આ વખતે શરૂઆત શૂન્ય થી નહી
અનુભવ થી થશે...

એક સમય હતો જ્યારે વિચારતા કે
આપણો પણ એક સમય આવશે
અને એક આ સમય છે કે જેમાં
વિચાર
આવે કે શું એ સમય હતો!!

રોમાંચ તો રોમાંચ હોય છે
તેના પર કંઈ લખવાનું
ના હોય,
તેને બસ મહસુસ કરવાનું
હોય.
#રોમાંચક

ચાલ, હું ને તું મૂરખ બની જઇએ
ફરી,બાળપણ ને જીવી લઇએ.