Quotes by Riddhi Patel in Bitesapp read free

Riddhi Patel

Riddhi Patel

@riddhipambhar9gmailc
(17)

મનની ભયંકર ખાસિયત એ છે કે નીતિ, નિયમ અને નિયંત્રણ આ ત્રણમાંથી એકપણ ચીજ એને ગમતી નથી હોતી...

સમય અને પ્રસંગ અનુરૂપ વસ્તું સારી લાગે...હોળીનાં દિવસે ફટાકડા ન ફોડાય અને દિવાળીનાં દિવસે હોળી ન પ્રગટાવાય...

Read More

કૃષ્ણ...
પૃથ્વી પર થઈ ગયેલાં, હયાત અને થનારાં માણસોમાં સૌથી સરળ છતાં સમજવામાં અઘરામાં અઘરું અને અટપટું પાત્ર...
- રિદ્ધિ પટેલ

Read More

ભગવાન દરેકની જરૂરિયાત પૂરી કરે છે, પણ ઈચ્છાઓ અને તૃષ્ણાઓ નહીં...

વિદ્ધવાન, પરાક્રમી અને અક્કલબાજ જ્યાં જાય ત્યાં પોખાયા વિના રહેતા નથી...

મૌન એ ક્રોધ સામેનું સૌથી તિક્ષ્ણ, અસરકારક અને શ્રેષ્ઠ હથિયાર છે...

ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે...
-વિદુર

જીવનની કરુણતા જ એ છે કે આપણે ઘણાં જલ્દી વૃધ્ધ અને ઘણાં મોડા ડાહ્યાં થઈએ છીએ...

-બેન્જામિન ફ્રેન્કલિન

"માનવ જાણે મેં કર્યું, કરતલ દૂજો કોઈ,
આદર્યાં અધૂરાં રહે, હરિ કરે સો હોઈ..."