Quotes by R J in Bitesapp read free

R J

R J

@riddhijoshi0927gmail.com5307


My shadow tells me...

No matter where you go...
I will be with you ( in your shiny day ☀️)

But..

In darkness, you have to finght alone and shine like a 🌟
#rjvibes

"તું"

ગુસ્સો , શિખામણ, મિત્રતા, પ્રેમનો સમન્વય....

ખુલ્લા આકાશ નીચે બેઠી
અનેક સપનાં જોતી હું
વિશાળ ફલક પર પહોંચી
લહેર સાથે ચાલી હું
જોઈ ત્યાં નવી દિશાઓ
થોડી ગભરાઈ હું
મનની સાથે તાલ મીલાવી
ચાલી, દોડી અને કૂદી હું
ઠોકર વાગતાં ખબર પડી
કશે ગઈ જ નથી હું
ખુલ્લા આકાશ નીચે બેઠી
કલ્પનામાં રાચતી હું.

Read More