Quotes by Riddhi Jhala in Bitesapp read free

Riddhi Jhala

Riddhi Jhala

@riddhijhala8722


આ Zomato અને Swiggy વાળા...

આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને,
ત્યાંથી ટીફીન લાવી આપે કે નય...?

-

"કેમ કરીને રહી શકાય ફુટપટ્ટીમાં,

ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !"

'જ્યારે પોતાના ઉપર અભિમાન થવા લાગે ત્યારે એક આંટો સ્મશાન માં મારી લેવો !'

બેફામ થયો છે ફેબ્રુઆરી લૂંટવાને મહોબ્બત,

નથી ખબર તે પાગલ ને હિસાબ તૉ બધો માર્ચ રાખે છે.

સ્મશાન,શિખર અને સિંહાસન પર વ્યકિત હંમેશા એકલો જ હોય છે.

વાગે તો ઘણું છે મને
કોઈ તીરની જેમ,
છતાં ચૂપ રહું છું
મારા નસીબની જેમ....

ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી,
અને
ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર બેઠેલું
પતંગિયું *દિલ* માં રંગો ભરી જાય છે.

??

Read More