Quotes by Dimple Bhavsar in Bitesapp read free

Dimple Bhavsar

Dimple Bhavsar

@riddhibhavsar6794
(34)

🌺 Dimple Bhavsar

સત્ય ન સ્વીકારવાથી
પરિસ્થિતિના વળાંક
બદલાઈ
નથી જતા
- Dimple Bhavsar

હ્દય બદલીએ કિડની બદલીએ
એટલી જ સહજતાથી જયારે મરણને ને એક મહોત્સવ સમજીને આત્માની સફરને એક શરીરમાંથી બીજી શરીરમાં બદલાવીશુ ત્યારે ખરા અર્થમાં પરમેશ્વર ની યોજના સમજાઈ જશે.

ડિમ્પલ એક આધ્યાત્મિક પલ ની સફરે ✍🌺

-Dimple Bhavsar

Read More

જીવન જ્યારે અર્જુનના પ્રશ્નો ની માફક ગૂંચવાયેલુ લાગે,
ત્યારે ધરપત એ રાખવી કે
જીવન રથના સારથી સ્વયં જગતનિયંતા શ્રીકૃષ્ણ છે.

-Dimple Bhavsar

Read More

મારી ક્ષમતા અને ક્ષતિઓથી અજાણ નથી
તુ
એટલે જ તારા નિર્ણય પર ખફા નથી
હું

-Dimple Bhavsar

ભરોસા નુ સરનામું તો ભીતરથી જ આવવુ જોઈએ,
બહારથી તો ફક્ત ભારણ જ આવે છે.

-Dimple Bhavsar

ભક્તિ આપણને નમ્ર બનાવે છે
અમુક લોકો એ નમ્રતાને નબળાઈ માની લે
છે

-Dimple Bhavsar

અટકેલી મુંઝવણ હળવી

થઈ ગઈ
જ્યારે એ હથેળીની લાંબી જીવનરેખા

જોઈ ગઈ

-Dimple Bhavsar

જન્મ શબ્દનો છેલ્લો અક્ષર મ થી શરુ થતુ
મૃત્યુ.
આ બે વચ્ચેનો સેતુ
એટલે

જીવન

-Dimple Bhavsar

ટુટિયું વાળીને સુતેલા ઓગસ્ટના આ રસ્તા,
તિરંગાના તરંગ થી પમરાટ પામતા આ રસ્તા.

-Dimple Bhavsar