Quotes by Riddhi in Bitesapp read free

Riddhi

Riddhi

@riddhi17.94


મૌન રહીને મૌન ની ભાષામાં ઘણો અવાજ સંભળાયો

બસ એ જ અવાજ માં મારું મૌન દબાતુ ચાલ્યું

અંતે સઘળા મૌન ને મારા હ્રદયની ચીસો એ વિખેરી નાખ્યું...

Read More