Quotes by Rasik Dabhi in Bitesapp read free

Rasik Dabhi

Rasik Dabhi

@rdpharmacy999gmail.com5676


*પ્રકૃતિ - કુદરતી ભેટ*

*પ્રકૃતિ તું જરા ઉપવન તરફ દેખાય છે*...*☘
*બગીચો આખો ફૂલોથી*
*છે*?

*તારા પર નજર પડે બે ઘડી રસિકની...*?
*મારી આંખોને ટાઢક થાય છે થોડી ,*?

*તારા બગીચામાં સૌ કોઈ હસીને જાય છે ...*?
*પ્રેમથી આજે આ માનવો આનંદમાં જાય છે ,*?

*નાના મોટા તારા બાગમાં આજ આવે ...*✨
*તારી કુદરતી ભેટને આકર્ષણ લાવે,*?

*કાંટા ભરેલા બાગમાં હું ફરતો*...?
*આ કાંટા આજે ફૂલ બની જાય છે*.?

        *રસિક ડાભીની કલમે*

Read More