Quotes by Desai in Bitesapp read free

Desai

Desai

@rdesai


*કોઈનું દુઃખ જોઇને*
*આંખો ભીની થઇ જવી એ,*
*માનસિક તંદુરસ્તીનું પ્રથમ*
*લક્ષણ છે !!*
*શુભ સવાર* 🌹🌻

*કબજે કરવું હોય*
*તો આભ પણ ઓછું પડે,*
*બાકી સમર્પણ કરનારને*
*તો શબ્દ જ કાફી છે !!*
*શુભ સવાર* 🌻🌹

*પરિવાર એકમાત્ર એવી જગ્યા છે,*
*જ્યાં આપણી બધી જ ખામીઓ સાથે*
*આપણને સ્વીકારવામાં આવે છે !!*
*શુભ સવાર* 🌻🌹

*કિંમતી તો ઘણુ બધુ હોય છે* *જીવન માં, પણ દરેક વસ્તુ ની કિંમત ફકત, સમય જ* *સમજાવી શકે છે..!!*
❤️

*મનની શાંતિ માટે*
*ભૂલને ભૂલતા શીખવું જ પડે,*
*પછી ભલે એ આપણી હોય*
*કે કોઈ બીજાની !!*