Quotes by Rinkal Patel in Bitesapp read free

Rinkal Patel

Rinkal Patel

@rcpatel


સેલ્ફી ને મળતી લાઇક્સ કરતા
સેલ્ફ ને મળતી લાઇક્સ વધુ મહત્વની છે. અને તે માટે "વર્ચ્યુઅલ" નહીં
"એક્ચ્યુઅલ" સંબંધો જરુરી છે.....

Read More

શિખામણ થી રસ્તા મળતા હશે કદાચ,
પણ મંજીલ તો ભૂલો કરવાથી જ મળે છે..
રીંકલ પટેલ

*रात को फूल को भी नही मालूम*
*की उसे सुबह मंदिर जाना है या शमशान*

*इसलिये जिंदगी जितनी*
*जिओ मस्ती से जीओ।*

*નિઃસ્વાર્થ ભાવ.. રીંકલ પટેલ

Read More

તમારા શબ્દો નો ઉપયોગ ખૂબ વિચારી ને કરવો, એ જ તમારા ઉછેર ની સુંદર સાબિતી પુરી પાડે છે !
!! નિઃસ્વાર્થ ભાવ.!! રીંકલ પટેલ...

Read More

માણસ પોતાની ભૂલો માટે ખૂબસરસ "વકીલ" બને છે...!! જ્યારે બીજા ની ભૂલો પર સીધો "જજ"બની જાય છે...!!!!
"નિઃસ્વાર્થ ભાવ" રીંકલ પટેલ..

Read More

કર્મ નું કોઈ મેનુ હોતુ નથી , એમા માંગવાનું કાઈ હોતુ નથી. આપણને એ જ પીરસાય જતું હોય છે, જેને માટે આપણે લાયક હોઈએ.
!!નિસ્વાર્થ ભાવ!! રીંકલ પટેલ...

Read More

☙ α sσłı∂ sєηsє σƒ sєłƒ ωıłł нєłρ α ρєяsση тσ łєα∂ α ƒυłł αη∂ нαρρy łıƒє☙

આજે ઈચ્છા તો એવી થાય છે કે,
કોઈને હેરાન કરું ...

પણ એ નથી ખબર પડતી કે,
શાન્તિથી જીવે છે કોણ...?