Quotes by Ravish Upadhyay in Bitesapp read free

Ravish Upadhyay

Ravish Upadhyay

@ravishupadhyay112726


બધું હશે તો ચાલશે...

epost thumb

પ્રેમ ની વાત

epost thumb

એકલા રહેનારા "પૈસાદાર" હોઈ શકે પણ "પરિવારદાર" ના હોઈ શકે. પૈસાદાર નહિ પરિવારદાર બનો."રવિશ ઉપાધ્યાય"
#વિચારોનીવિચારધારા

Read More

અજવાળા ને એની સુંદરતા નો અહંકાર હતો...એક નિર્દોષ પ્રજ્ઞાચક્ષુ એ તોડી દીધો.."રવિશ ઉપાધ્યાય".
#વિચારોનીવિચારધારા

Read More

"જે નથી" એની ચિંતા કરે છે !! એનું "જે છે" એ ચિતા તરફ ઝડપથી જતું રહે છે...
"રવિશ ઉપાધ્યાય"
#newpost #selfexperience #newbiginnings #lovewriting #selfquotes #વિચારોનીવિચારધારા

Read More

જ્યારે તમે સંભળાવાનું બંધ કરશો..ત્યારે તમે સાંભળવાનું બંધ કરશો. "રવિશ ઉપાધ્યાય"
#વિચારોનીવિચારધારા

ચાલુ દિવસ કાલ ના દિવસ ને ચાલુ બનાવી દે...એવું ચીલાચાલુ કામ ના કરશો.
"રવિશ ઉપાધ્યાય"
#વિચારોનીવિચારધારા

જેટલું અઘરું છે હસતા મોઢે લીંબુ ચાવવું....એટલુંજ અઘરું છે..હસતા મોઢે જીવવું...જેને ચાવી લીધું એને જીવી લીધું.
"રવિશ ઉપાધ્યાય"
#વિચારોનીવિચારધારા

Read More