Quotes by Raviraj Bhai varu in Bitesapp read free

Raviraj Bhai varu

Raviraj Bhai varu

@ravirajbhaikathi


🌞 वरु काठी दरबारो ना खांभी - पाळिया :-- मिठापुर-अमरेली 🌞

🙏🏻खांभी नं. १🙏🏻

संवत १७८० वर्षे मागशर
सुद ६ ने वरु आसाबापु
लुणसीबापु सरधीर(सुरधन) थया छे

🙏🏻खांभी नं.२🙏🏻

संवत १७७९ वर्षे वैशाख
सुद २ दने वरु जेठाबापु
सादुळबापु सरधीर(सुरधन) थया छे

प्रथम २ खांभीयुं नु पाठांतर थयु छे
बिजी पण घणी शुरा अने सतियुं नी खांभीओ मिठापुर गाममा छे.

☀काठी संस्कृतिदीप संस्थान ☀

Read More

સુરાપુરા દ.શ્રી બુઢાવાળા બાપુ ગામઃ નાના માચીયાળા(અમરેલી) નો રણચગો (ગાયુ ની વહારે કામ આવ્યા)
ફોટોઃ સુરેશભાઇ વાળા

Read More

ધાખડા કાઠી દરબારોના ખાંભી-પાળિયા 🚩🚩

રાજુલા ટેકરી ઉપર ભીડભંજન મહાદેવ મંદિર ની બાજુ માં ધાખડા કાઠી દરબારો ના ૨૦ થી ૨૫ જેટલી ખાંભીઓ છે.
જેમાંથી આગળની ખાંભીઓ ૧૦૦ થી ૧૨૫ વર્ષ અને પાછળની આઠ દસ ખાંભીઓ ૨૦૦ થી ૨૫૦ વર્ષ જુની છે.
એમાંથી એક સંવત ૧૮૨૧ના વર્ષે શ્રાવણ સુદ ૯ ના દિવસે ધાખડા દા× આલા નો પાળિયો હોવાનુ વંચાય છે.

પાઠાંતર અને પ્રેષિતઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

Read More