Quotes by Ravi Rabari in Bitesapp read free

Ravi Rabari

Ravi Rabari

@ravirabari9989


જે ઇતિહાસમાં નથી લખાતી .

એવી કુરબાની માઁ જ આપી શકે.

#HappyMothersDay

લાંબો ડગલો, મુંછો વાંકડી,
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી,
છેલ છબીલો ગુજરાતી.
તન છોટુ પણ મન મોટું,
છે ખમીરવંતી જાતિ,
ભલે લાગતો ભલે ભોળો,
હું છેલ છબીલો ગુજરાતી...!

#ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છા.

Read More

📝 સમજાતી નથી
જીંદગીની રીત ....
એક બાજુ કહે છે કે ધીરજના ફળ 🍒મીઠા હોય છે.
અને બીજી બાજુ!!!
🕑 સમય કોઇની રાહ જોતો નથી.

Read More

❛અજીબ રીતે ગુજરી રહી છે જિંદગી...
વિચાર્યું કંઈક , કર્યું કંઈક, થયુ કંઈક,
....................... ! મળ્યું કંઈક❜ આ જિંદગી નુ અેક માત્ર રહસ્ય છે

Read More

અજબ છે આ લાગણીઓનો વ્યવહાર,
કોઈ વધારે આપે તો કદર નથી થતી ને
જરાક ઓછી આપે તો ફરિયાદ કરે છે...

ગુચવાય જાય એ

નહી

પણ ગુથાય જાય એ સંબંધ......

"મસ્ત થઈને જીવો તો મીઠુ ઝરણું છે જિંદગી
ને નિસાસો નાંખશો તો એક રણ છે જિંદગી..અમૂલ્ય ભેટ આપી છે પ્રભુઅે જિંદગી જો જીવી જાણો તો ભવસાગર છે જિંદગી.."-Ravi Rabari

Read More

"પ્રેમ ભૂત જેવો છે
બધા લોકો એના વિશે વાતો કરે છે
પણ બહુ ઓછા લોકોને
એનો અનુભવ થાય છે"

ખોટ હતી જે બધી પૂરી થઈ ગઈ,

જિંદગી જેમ કે ખુશ્બુદાર ફૂલ બની ગઈ,

દુઆ માં માગ્યું હતું એક
સાચા ને સારા દોસ્ત ને,

મળ્યા જો તમે તો લાગ્યું એવું
જાણે દુઆ કબૂલ થઈ ગઈ...-Ravi Rabari

Read More

કયા હક થી કહુ પ્રભુ તમને
તમે મને ગમતુ કરો!!

હુ તો તમને
અગરબત્તી પણ મને ગમતી કરુ છું. -RAVI RABARI