Quotes by Ravi Barvaliya in Bitesapp read free

Ravi Barvaliya

Ravi Barvaliya

@ravibarvaliya114730


બોલતા હોઠ,
પ્રશ્નો ને ઠારે...

બંધ હોઠ,
પ્રશ્નો ને ટાળે...

પણ...

મલકાતા હોઠ,
પ્રશ્નોનું નિરાકરણ લાવે...

વાંકમા કયા જરાયે ગુલાલ હતો...!
સાવ કોરોકટ એમનો ગાલ હતો....!

રોકવા મથયો પણ ન રોકી શકયો...!
ફાગણની આબરુ નો સવાલ હતો..!

Read More

આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..આંખ તો ફળ તોડી ન શકે તો
પગ ગયા ફળ તોડવા..પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..

આમ, જેને દેખ્યું એ ગયું નહિ, જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ, જેને ખાધું એને રાખ્યું નહિ, ફળ તો ગયું પેટમાં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..પીઠ કહે, હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..

......આ છે કર્મ નો સિંદ્ધાત......

Read More

શબ્દોથી લચી રહે માતૃભાષાની ડાળ સદા લહેરાતી,

ભરી વસંતે સદા ખીલી રહે આપણી ભાષા ગુજરાતી

માતૃભાષા દિવસની શુભેચ્છાઓ...

Read More

कभी - कभी हम ग़लत नहीं होते,
लेकिन हमारे पास वो समय और शब्द ही नही होते..
.
जो हमें सही साबित कर सकें....!!

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા ,
હું શબ્દ ને તું અર્થ ,
તારા વગર હું વ્યર્થ !
અડધી ચા , આખી વાતો ,
શમી સાંજ , થમેલી યાદો ,
ક્યાંક તું , ક્યાંક હું ,.
મળ્યું શું , ગુમાવ્યું શું ,
સવાલ ઘણા , જવાબ એક :મિત્ર

Read More

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,
ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,

અને ચુપ રહેવા પાછળ નું કારણ
અમુક લોકો જ સમજી શકે છે.

Read More

ક્યારેક શબ્દો ધટે દર્શાવવા માટે..
ક્યારેક કાગળ ધટે લખવા માટે..
ક્યારેક દિવસ ધટે સમરણ માટે..
ક્યારેક મિત્રો ધટે મહેફિલ માટે..
ક્યારેક જીદગી ધટે જીવવા માટે....
- Ambitious®b

Read More