Quotes by Ravi in Bitesapp read free

Ravi

Ravi

@ravi7327


રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !!

|| રામ || નાં નામે પત્થર ભલે તરી શકે..
માણસ તો કરેલા કામ થી જ તરી શકે..

*किस्मत* मौका देती है।
पर *महेनत* चौंका देती हैं।✌?

માણસ એક એવો ખજાનો છે,
જેને ન ખોલીએ તો જ મજાનો છે.

ગુંચવાઈ ગયેલા હેડફોન ના વાયર તારા વગર હું નથી કાઢી શકતો,

તો આખી જીંદગી ની વાત જ ક્યાં...!

जिस रफ्तार से तू निकल रही है ना जिंदगी,

एक चालान तो तेरा भी बनता है...!

तेरा स्वागत होगा माथे पे लगाके चंदन??

देखो-देखो घर लौटकर आ रहा हमारा अभिनंदन ?

છે ખુમારી એ જ કે બોલું છું ગુજરાતી,
છે ગર્વ શ્વાસમાં પણ ઘોળુ છું ગુજરાતી.