Quotes by RUTURAJ SINGH SURPUR in Bitesapp read free

RUTURAJ SINGH SURPUR

RUTURAJ SINGH SURPUR

@ravi13


सिर पे जिसके कलयुग सवार,
क्या होशियार ? क्या गँवार ?

अब कुछ
स्वार्थी लोग
हमसे
ये केह रहे है
कि वो उनके
घर के आगे
दीवार बनवा रहे है
और
यह बडा
परोपकार का
काम कर रहे है
तो
हमने भी यह
मान लिया
क्यूँ कि
बात तो
वो वाकई
सही केह रहे है

- ऋतुराज सिंह सुरपुर
28/02/2022

Read More

વસ્તીથી વધે વ્યભિચાર ,
ચીજ-વસ્તુઓથી વ્યાપાર,
સંયમનું કારણ સુવિચાર,
વિચાર કરવા આચાર.

આચ ન આવે સાચને ,
પણ સાચ તો આવે આચે...
હાર પચે છે સાચે,
પણ જીત જૂઠી નવ જાચે...
સત ફેલાય ખૂણે ખૂણે,
પણ જૂઠ ન રહે ખાચે...

Read More

ના કર ફિકર જખમો તણી, જખમોથી લે જીવન ભણી,

હોશમાં કરેલી યારી, ફસાણી એમાં એક ક્યારી, ઊગીને એના ઉપર , આજ ફૂલ કરે છે હોશિયારી.

Read More

તારી યાદોની યાદમાં દયા જ નથી, સાંભળવા હ્તા જે શબ્દ તે કહ્યાં જ નથી.

"આજ પીધાં બાદ તારા લાવણ્યને તૃષ્ણા અદ્રશ્ય છે ,બસ રોમ રોમમાં તુજ વદનનું જ દ્રશ્ય છે."