Quotes by Rathod Meddy in Bitesapp read free

Rathod Meddy

Rathod Meddy

@rathodmehul937gmailc


દરેક પરિસ્થિતિમાં હસવાનું શીખી જાવ,
કેમ કે કોઈ ને કાંઈ પડી નથી કે તમે રડો છો,
મારો છો કે પછી તમે હસો છો.

-Rathod Meddy

Read More

માણસ ને ઓળખવો આમ પણ મુશ્કેલ તો હતો જ,

ત્યાં આ માસ્કે વધુ અઘરૂ કરી દીધું..

જે આંખો થી રોજ મારી પોસ્ટ વાંચો છો ને....

ભગવાન કરે એ આંખોના દરેક સપના પૂરા થાય.....

મરેલા માણસને રોનાર મળે છે પરંતુ
જીવતા માણસને ઓળખનાર મળતા નથી

રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી,
ખાલી થયેલાં ચાંદલા ના કવર ને લોકો કચરા માં નાખી દે છે..!

તું જ તને ચાહવા લાગ .
આત્મનિર્ભરતાનો
પહેલો પાઠ.

चाहे कितने भी ज्ञानी क्यों न हो आप
इज्ज़त आपको आपके शब्द पर दी जाती है

"પહેલી વાર લાગ્યું છે માણસ આરામ કરી કરી ને થાક્યો છે" !!

શિખવું પડશે આંખોથી હસવાનું,

હોઠ ની જગ્યા હવે માસ્કે લીધી છે.

ગમે તેટલી ભીડ હોય
તમારાં હશે એ શોધી જ લેશે તમને...!!!