Quotes by નવસર્જન in Bitesapp read free

નવસર્જન

નવસર્જન

@rathodila3645


क्रिष्ना कहते हैं, व्यक्ति के दो पहलू होते हे, अच्छाई या बुराई आप जिस पर घ्यान दोगे आप भी वैसे बन जाओगे क्युं हम अचाई पर घ्यान नहीं दे शकते यदि ये काम आज से ही शुरू करोगे तो उस व्यक्ति को भी उपर उठा लोगे।

-નવસર્જન

Read More

મસ્ત બની નાચે આ ભૂલકા જાણે એવો તો શું ખજાનો મળી ગયો.!!!

-નવસર્જન

એક ભરોસો હતો કાન્હા તારાં પર જ્યારે તૂટ્યો એ ભરોસો એવું લાગ્યું શરીર તો રહ્યું પ્રાણ પંખેરુ ઉડી ગયું માધવ આવું તે કેમ કર્યું.!!!

-નવસર્જન

Read More

याद कर के जख्मी भी हम होते हे, तेरा क्या हे ये सितम भी तो हम सहते है।

-નવસર્જન

बारिश के बाद का मेघधनुष की लाली जरा हटके होती हे, वो निकला हे, आकाश में रोनक धरती पर रहने वालो पर कुछ ज्यादा ही पडतीं है।

-નવસર્જન

Read More

आंखों में नमी आ ही जाती हे, जब बातें भी ऐसी होती है। किसीका कोई कुसूर नहीं बस अपने जीने का अंदाज हमेशा यही रहा है।

-નવસર્જન

Read More

સાચાં માણસની હંમેશા જીત થાય છે પણ, જીત મેળવવા તો માણસે જ પ્રયત્ન કરવો પડે છે.!!!

-નવસર્જન

"" જીવનમંત્ર "" કોઈપણ ક્ષેત્રમાં કોઈની દયા ખાઈને કામ ન કરવું કારણ કે, ઈશ્વર જાણતો હોય છે તેનાં કર્મ કરેલ કર્મ ભોગવી લેશે ત્યારે ઈશ્વર તેને રાહ બતાવશે એટલે આપણે ઈશ્વરનાં કામમાં માથું મારવું નહીં.!!!

-નવસર્જન

Read More

કુદરત કેટલો દયાળુ છે આપણાં કર્મો ભૂલી જઈ, જે તેની પાસે માંગે છે.આજે ય ખોબો ભરીને એ આપે છે.!!!

-નવસર્જન

दोस्ती दो आत्माओं का मिलन हे, इसमें शरीर का तो कोई वजूद ही नहीं। चाहे इस जन्म में लड़की हो कर मिले या लड़का हो कर मिले मीले।

-નવસર્જન

Read More