Quotes by Rathod Hardik Dineshbhai in Bitesapp read free

Rathod Hardik Dineshbhai

Rathod Hardik Dineshbhai

@rathodhardikdineshbhai6987


નિજ ગુજરાતનું જ સન્માન,
હું જ ગુજરાતનો બાળ.
હું જ છું ગુજરાતની પાવન ભૂમિનો રખવાલ,
મારી ગુજરાતની ભૂમિમાં ગુજરાતીઓનું જ રાજ,
અરબ સાગર ને શિરે છે ગુજરાતનો દરબાર ;
ત્યાં એક એક ગિરનાર જેવી પર્વતમાળા નું જ સ્થાન ,
આજ મારા ગુજરાતીઓની સૌરવ ગાથાનુ જ ગાન.
ત્યાં વહે છે નર્મદા જેવી લોકમાતા,
એવી ગુજરાતીની દુહા છંદ ની જ વાત,
આ તો મારા ગુજરાતનો જ પ્રાણ એવી હાવજ ની જ ત્રાડ
અરે મીરાંની કરતાલ નરસિંહ મહેતાના જ પ્રભાત,
આ તો વિષનુ અમૃત બનાવે,
એવા દરિયે બેઠા દ્વારિકાના નાથ.
આતો ખોડીયાર માનુજ રાજપરા ધામ ત્યાં તો ચોટીલે બેઠા ચામુંડમાત,
સોમનાથના ભગવાન એવા સૂર્ય મંદિરના તાજ
ગાંધીની જ જન્મભૂમિ એનું જ મૌન એવા સરદાર તણી જ હાક!
હું જ સત્યનું આયુધ એવી ગાંધીની જ છાપ
શૂરવીરાની તલવાર અને સંતો નું જ્ઞાન ,
આજ માટીનો હુ જાયો ,હું ગુજરનો અવતાર , મારે શિરે છે ભારત માતા નો જ હાથ હ
હું એવો ગુજરાતી જાણે આખા વિશ્વ પર ભારી,
હું જ ગુજરાતી,
એથી;
એનાથી જ ફૂલે મારી ગજ ગજ છાતી

Read More

વાત છે ભાઈ Vrindavani
કાના અને રાધા ના પ્રેમની મહિમા રજુ કરવામા આવી છે.