Quotes by Rathod Bhagu in Bitesapp read free

Rathod Bhagu

Rathod Bhagu

@rathodbhagu6032


કાઢવા એને પછી,
પહોંચી જવાયું કોર્ટમાં....
એક વીંટી હાથમાં,
કઈ હદે નડતી હશે.....

ચાળણીમાં પાણી ભરવું છે તમારે,
તો ભરો...
પણ જરા ધીરજ ધરો,
જળના બરફ થવા સુધી....