Quotes by Mira in Bitesapp read free

Mira

Mira

@rashmisolanki9608


મે દરવાજા પર તાળું મારીને પણ જોઈ લીધું,
*ગમ* છતાં પણ સમજી જાય છે કે હું ઘરમાં જ છું...
🌹🙏સુપ્રભાત🙏🌹

આંસુ જાણે છે કોણ આપણુ છે, તેથી જ તો પોતાના આગળ સરે છે..
હાસ્યનું શું છે, એ તો અજાણ્યા સાથે પણ દોસ્તી કરે છે!...
🌹🙏સુપ્રભાત🙏🌹

Read More

જન્મટીપ જેવા હોય છે, કેટલાક સંબંધો...
જ્યાં જમાનત આપીને પણ મુક્તિ નથી થતી...
🌹🙏સુપ્રભાત🙏🌹

અમે આજથી ફક્ત ગુજરાતીમાં વાતચીત કરવાનું નક્કી કર્યું અને કમનસીબી તો જુઓ ,
પાણીનો નળ ટપકવાનો શરુ થયો. વાંદરીપાના ની જરુર હતી.
પત્ની પાસે માગ્યું : વાંદરી પાનું આપજે .

પછી જે થયું તે કહેવાની જરુર નથી. તમારે જાણવું હોયતો મારી રીતે માગી જોજો. 😀😀😀

Read More

અમે શબ્દો શોધતા રહી ગયા,
અને તેઓ આંખોથી ગઝલ કહી ગયા...
🌹🙏સુપ્રભાત🙏🌹

જિંદગીના રસ્તા પર, આમ કાયમ થાય છે,
નિર્ણય જે મુશ્કેલ હોય છે, તે જ શ્રેષ્ઠ હોય છે...
🌹🙏સુપ્રભાત🙏🌹

इत्र, मित्र, चित्र और चरित्र
ये किसी की पहचान के मोहताज नहीं
ये चारों अपना परिचय स्वयं देते हैं ...


🙏🌿आनंद मंगल में रहे🌿🙏

Read More

શીખતો રહુ છુ હું પણ વીખરાવાનો હુન્નર,
અરીસો છુ હું, મને પત્થરોથી પ્રેમ થઈ ગયો છે!!...
🌹🙏સુપ્રભાત🙏🌹

ચલો યાદોનુ આવરણ ઓઢી સુઇ જઈએ,
કદાચ કોઇ ખૂબસૂરત સ્વપ્ન હજુ પણ જીવંત હોય...
🌹🙏સુપ્રભાત🙏🌹

*શંકા* મુસીબતના પહાડોનું સર્જન કરે છે..
અને,
*વિશ્વાસ* પહાડોમાંથી પણ રસ્તાનું સર્જન કરે છે...
🌹🙏સુપ્રભાત🙏🌹

Read More