Quotes by Mira Solanki in Bitesapp read free

Mira Solanki

Mira Solanki

@rashmisolanki4008


જે દિવસે સાદગી શણગાર થઈ જશે...
એ દિવસે અરીસાની હાર થઈ જશે...!!!
🌹🙏સુપ્રભાત🙏🌹

ક્યાં કહું છું ભૂલવા સામે મને વાંધો હતો
પણ ભૂલીને જીવવા સામે મને વાંધો હતો
🌹🙏સુપ્રભાત🙏🌹

उन्हें फासलों की क्या फिक्र,
जो रूह से ताल्लुक रखते हैं... 🌹🙏सुप्रभात🙏🌹

Read More

જીવનરૂપી પતંગને સપનાઓના આકાશમાં ઊડવા દો... શું ખબર કયારે ડોર કપાઇ જાય...!🌹🙏🌹

*"ગમ" તું* ન કર, *"ગમતું"* જ કર. 🌹🙏સુપ્રભાત🙏🌹

Read More

જે પણ કરું છું, અનહદ કરું છું,
એ જ ખૂબી છે, અને એ જ ખામી પણ... 🌹🙏સુપ્રભાત🙏🌹

Read More

મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય...
પણ જો બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય.
🌹🙏સુપ્રભાત🙏🌹

Read More

લાગે છે કોઈએ પ્રકૃતિના ચારિત્રની પરીક્ષા લીધી છે

નહી તો સ્પર્શથી શ્વાસ થોડા થંભે..!!! 🌺🙏સુપ્રભાત🙏🌹

Read More