Quotes by Ranjan Rathod in Bitesapp read free

Ranjan Rathod

Ranjan Rathod

@ranjanrathod712gmail.com8847


પ્રીયતમ મારે અંતર વસીયો,
પ્રેમ-ભીનો એ રંગીન રસીયો.

मोती चौक पुराव्या छे ने तन-मन दीधा वारी,
तने काय बोल सुणावा मारा सावरा गिरधारी़
चरण कमळनी दासी 'मीरां' जनम जनमनी कुुंवारी.

Read More

मुखडा देखु झरा दर्पन मे क्योकि,
मेरे बाल तुमने सवारे है, कान्हा.

हे सुखसागर मेरी गागर तेरे प्रेमरस से भर दे,
चरणकमल करु मे प्रार्थना मुजको भक्ति का वर दे.।

જ્યારે જ્યારે કોઈ 'વૈરાગણે', ઉઠાવી 'કરતાલ',
ત્યારે ત્યારે 'મુકબધીરોએ' ,પણ મીલાવ્યો 'તાલ'...!!

Wrong thinking is the only problem in life...

'BHAGWAD GITA'

મારી આંખો થકી તું, ન અંજાયો?
મારા શબ્દો થકી તું, ન મહેકાયો?
મારા પ્રેમ થકી તું, ન ભીંજાયો?
મારી ઝંખના થકી તું, ન ઇચ્છાયો?
સ્વપ્નમાં તોએ 'રંજન' તું જ દેખાયો....!

Read More

પ્રેમમાં ક્યાં કોઇ હદ હોય છે,
પ્રેમ તો વળી અનહદ હોય છે.
વિરહમાં વેદના ને, પાનખર હોય છે,
વિરહ તો 'રંજન' મનની
શુધ્ધતા થકી જ હોય છે.

Read More

My dear Beautiful, strong woman,
Rest your mind; it's not your fault.
Some men never grow up...,
they just grow older....