Quotes by Ranjan Joshi in Bitesapp read free

Ranjan Joshi

Ranjan Joshi

@ranjan18496


સોધીશ નહિ તને મને ખબર છે તુ મને હવે નથી મલવાનો, પડેલા જખમ પર મલમ હવે નથી ભરવાનો, વિચારો મા પણ સ્થાન નથી રાખવુ હવે તારુ, પડવાદો ખબર ઓલા દરિયાને, કે ક્યારેક નદીઓ નુપાણી પણ નીકળે ખારુ!...

-Ranjan Joshi

Read More

ચોકલેટ, ટેડી, ગુલાબ, ભેટ આ બધુ કદાચ બાહ્ય આનંદ આપે... અંદર ની લાગણીઓ તો ફક્ત તારા સાથ નો સહવાસ માગે....

-Ranjan Joshi

लोग गूमसुदा हे भितर से फिर भी जुठा मुसकुराते फिरते है़, अंदर से मैले बाहर साफ सुथरे दिखते है, सोच सोच कर भरोसा किया करो बेहरूपियो पर, जो वक़्त वक़्त पर किरदार बदल दिया करते है़ं#रंजन

-Ranjan Joshi

Read More

લાગણી ઓના દરિયામા નાવ મારી અટવાઈ છે, ન આ પાર ન પેલે પાર અધવચ્ચે ફસડાઈ છે, ડૂબુ તો મારી આતમ લાજે , પાર કિનારે સંસાર ગાજે,છોડી દીધું ઈશ પર બધુ... પવને આવી સરકાઈ છે..... રંજના

Read More