Quotes by Jay Rangoliya in Bitesapp read free

Jay Rangoliya

Jay Rangoliya

@rangoliyajgmail.com8115
(41)

એક વાર વિચારી લેજો કે ત્સુનામી જ સમુદ્ર ને બરબાદ કરે છે...
અને બદનામ સમુદ્ર થાય છે

પ્રેમ નું પણ ક ઇ ક આવું જ છે...

Read More

રોતે રહે હમ રોતે રહે..
તેરે દિયે હુએ ઝખ્મો કો યાદ કર કે હમ તનહા હી રોતે રહે....

રૂઠી હે નિંદે સપનો કો મના લીજીયે...

રો રહે હે હમ. ફીરસે હસા દીજિયે...

વાતો વાતો માં વાત બની ગઈ
તારી સાથે ની એક મુલાકાત જિંદગી નો સાથ બની ગઈ

પણ જ્યારે તું ગઈ છોડી ને
જિંદગી એક રાત નું ખરાબ સપનું બની ગઈ...

Read More

રૂખ બદલ સા ગયા ઉસ મોડ પે
રૂખ બદલ સા ગયા ઉસ મોડ પે
જહાં હમ ખડે થે ઉસ્કે લિયે વો ભી હમે છોડ ગયા ઉસી મોડ પે....

રૂઝે હુએ ઝખ્મ તાઝા હો ગયે
આજ ફિર હમ દેખ કર ભી અનદેખે હો ગયે...