Quotes by HIREN GAJJAR in Bitesapp read free

HIREN GAJJAR

HIREN GAJJAR

@ranbir


તારી આંખના ઇશારા પર, મને મરતાં ન આવડયું. પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ, મને તરતાં ન આવડયું. છતાં પણ મને ગમ નથી, માત્ર દુ:ખ એ વાતનું છે કે. તારી આંખમાં આંસું બનીને, મને ખરતાં પણ ન આવડયું.

Read More

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે , તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?……………………… અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

Read More

જમાના થી નહિ તન્હાઈ થી ડરૂ છું પ્રેમ થી નહિ રૂસ્વાઇ થી ડરૂ છું છે મળવાની ઉમંગ બહુ હૃદય માં પણ મળ્યા પછીની જુદાઈ થી ડરૂ છું

Read More

એક્ટિવા ગર્લ

મેં તમારી બુક એકટીવા ગર્લ વાંચી મને બહુજ પસંદ પડી હું એવું માનું છું કે આનો બીજો ભાગ બનવો જોઈએ
https://www.matrubharti.com/book/19857269/

Read More

મા (BHAGWAN NE MALVANI SIDI)

Mind blowing
https://www.matrubharti.com/book/12938/