Quotes by Rana Krupaliba in Bitesapp read free

Rana Krupaliba

Rana Krupaliba

@ranakrupaliba


એકલાજ આવ્યા છીએ અને એકલાજ જવાનું છે.
ખાલી હાથે આવ્યતા અને ખાલી હાથે જ જવાનું છે
તો ખુશ રહો અને બીજાને રેવાદો.

Read More

સપ્તરંગની બનેલી....આ દુનીયામાં ઇશ્વરે કોયના પણ જીવનમાં સાતેય રંગ નથી ભર્યા.

દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટેજ છે અને જે રંગ ખૂટે છે....એ મેળવવાનો પ્રયાસ એટલે " જીવન ".

Read More

આપણે પૃથ્વી પર મહેમાન બનીને આવ્યા છીએ,માલિક નહી.

મોર જોઈને નાચવાનું મન થાય,
કોયલ જોઈને ગાવાનું મન થાય,પણ
માણસ ને જોઈને એમ થાય કે આને પૃથ્વી પર અવતાર જ કોણે દીધો.😂

-Rana Krupaliba

Read More

પા પા પગલી
ધૂળની ઢગલી
ઢગલી માં ઢેલડી
જીવે મારી બેનડી.👧

કોણે આ મિત્રતા ને બનાવી.
ક્યાંથી આ મિત્રતા શબ્દ આયો.
મિત્રતા નો બધાથી વધુ ફાયદો તો અમે ઉઠાવ્યો.
કેમકે બધાથી પ્યારો મિત્ર મારા ભાગમાં આવ્યો.

-Rana Krupaliba

Read More

લોકો કહે છે કે, "તીન તિગડે કામ બગડે" પણ સાચ્ચું તો એ છે કે ત્રણ મિત્રો નું ગ્રુપ બધાથી સારું હોય છે.

-Rana Krupaliba

તમે ઊંડા શ્વાસ લો કે ના લો પણ બીજાને
રાહતના શ્વાસ લેવા દો.

સારા કર્મ કરવાથી સરવાળો થાય...
પણ,જ્યારે સારા કર્મ કરવાથી કોયના આશીર્વાદ મળે ત્યારે એનો ગુણાકાર થાય.જેને દુનિયા નસીબ કહે છે...

-Rana Krupaliba

Read More

ચા...
એવું એક પીણું છે
જેનું નામ તો માત્ર એક
શબ્દનું જ છે પણ મોટા મોટા જઘડાનું સમાધાન ચા...થી થાય છે.

-Rana Krupaliba