Quotes by Rana Jaydeepsinh in Bitesapp read free

Rana Jaydeepsinh

Rana Jaydeepsinh

@ranajaydeep3603


*બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું, બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.*

_*"સમય" ને ઓળખતા
"પ્રસંગ" ને સાચવતા
"માણસ" ને સમજાવતા
અને
"તક" ને ઝડપતા
આવડી ગયું તો સમજ જો કે
"જીંદગી જીતી ગયા અન જીવી ગયા"...

Read More