Quotes by RAM TIMBA in Bitesapp read free

RAM TIMBA

RAM TIMBA

@ramtimba56gmailcom


વીતેલું હોય પોતાના પર તો જ શબ્દો સમજાય,
બાકી તો બધાને ખાલી શાયરી જ દેખાય !! Ram.

આંખ લાલ જોઇ એવુ ના માની લેવાય કે નશો કર્યો હશે.

અરે કોઇની યાદનો ઉજાગરો પણ હોઇ શકે.

એકલુ એકલુ કોઇ હસતુ હોયતો પાગલ ના સમજી બેસાય.

અરે તાજો તાજો બનેલો પ્રેમી પણ હોઇ શકે.

મૌન કોઇ બેસી રહે તો મીંઢુ ના સમજવુ.

વર્ષોનો અનુભવી શાણો પણ હોઇ શકે.

અધર પર સદાય સ્મીત રેલાવનાર સુખી જ હોય એવુ ના સમજવુ.

હદયના ઊંડાણમા દુ:ખ નો દરીયો પણ હોઇ શકે..
Ram

Read More

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે

ક્યાંક એક બુદની તરસી રહી જાય છે

કોઈને મળે છે હજાર બહાના પ્રેમમાં તો

કોઈ એક ચહેરા માટે તરસી જાય છે

Read More

ગજબનું યુદ્ધ થાય છે તારી યાદોને લીધે,
આંખો કહે સુવા દે અને દિલ કહે રોવા દે !!

દિલ લગાડવામાં બસ એક જ હતો ખતરો,
મારે માટે એ જિંદગી હતી ને એના માટે હું અખતરો !!

આ ધારદાર શબ્દો એમ જ ક્યાં વહે છે,
એ વહે છે જયારે આ દિલ આઘાત સહે છે !!