The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બધાં કહે છે મારો તારી સાથે શું સબંધ છે? હું કહું છું, એજ જે બધાંની સમઝથી પરે છે. -Ramila
જોઉં છું અંદાજ ખુદનો અરીસામાં, સાથે એય જોઉં છું કે, કોઇ જોતું તો નથી ને? -Ramila
બાષ્પ બની લાગણીઓ, રવિએ સ્પર્શ કર્યો કિરણ સંગે... -Ramila
કહો હું કોણ??? હાલતી મટું,ચાલતી મટું, પાણીયારે પગ ધોતી મટું... તોય,કાળી ને કાળી... -Ramila
અકબંધ હાસ્ય પાછડ પણ વેદનાઓના વંટોળ છુપાયેલા હોય છે.
ભારત મારો અનૂઠો, અખંડ એની ભારતીયતા, સભ્યતાઓનો સપ્તરંગી દરીયો, વિવિધતામાં એકતા. #વિવિધ
અદ્રશ્ય રહી ને મારા રુદન માં હતા તમે, સામે મળ્યા તો આવી ગયા મારા સ્મિત માં તમે. Cp #ઉતાવળું
રાત સવાર ની રાહ નથી જોતી. ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી . જે પણ ખુશીથી મલે દુનિયા માં. એને શાન થી સ્વીકાર જો. કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.
Share સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય, ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય, બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય…
સો ગણી સારી છે મારી ગરીબી તારી અમિરાત કરતાં, બે કોડી માટે તેં કેટકેટલું ગુમાવ્યું છે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser