Quotes by Ramesh rathod in Bitesapp read free

Ramesh rathod

Ramesh rathod

@rameshrathod1480


અફસોસ , આજે અમને એ જાણવા મળ્યું છે,
અફસોસ એ કરે છે, અમને નકારવાનો.

-મિલન

એ શોધતા હતા એક કારણ મને છોડી જવાનું,

મેં એટલા બધા આપ્યા કે ક્યારેય એ પાછા આવી જ ના શકે !!

એટલી હદે પ્રયત્નો કરી દીધા છે મેં એને મનાવવાના,
કે હવે ના કોઈ ઉમ્મીદ છે કે ના કોઇ અફસોસ.!

વાત વાતમાં જો કયારેક એની વાત નીકળે,

તો એની એક જ વાતમાં આખી રાત નીકળે.

-Ramesh rathod

તારા વિના છત આખીયે અકળાતી,
તારી હયાતી એજ મારી
મકરસંક્રાંતિ...

અજ્ઞાત

તારા વિના છત આખીયે અકળાતી,
તારી હયાતી એજ મારી
મકરસંક્રાંતિ...

અજ્ઞાત

-Ramesh rathod

લોકો કાપતા હશે પ્રેમમાં હાથની નસ,
હું તારા જન્મદિવસ પર રક્તદાન કરીશ !!

ખાલી ગઝલ હોય તો ફટકારી મારીયે,
આતો હૃદય નો વિષય છે કે થાકી
જવાય છે.
# ખલીલ ધનતેજવી