Quotes by Ramesh Nayak in Bitesapp read free

Ramesh Nayak

Ramesh Nayak

@rameshnayak071856


*માણસોને એવુ કહેતા સાંભળ્યા છે કે*
*"હિંમત હોય તો હાથ અડાડી જો!"*
*પણ..*
*માણસો એવુ કેમ નહી કહેતા હોય કે*
*"હિંમત હોય તો હાથ મિલાવી* *જો!"*
*?શુભ પ્રભાત?*
*??જય શ્રી કૃષ્ણ??*

Read More

એકાદ ગોલ્ડ મેડલ તો એની નજરને પણ મળવો જોઈએ,
બાકી આમ ડાઈરેક્ટ દિલને વીંધવું ક્યાં સહેલું હોય છે !!