Quotes by RAMESHKUMAR in Bitesapp read free

RAMESHKUMAR

RAMESHKUMAR

@rameshkumar7633


સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે
કે બહુ આગળનું જોવું નકામું છે સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા રહો તો
રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે !!
_mahadev_

Read More

જય ગૌ માતા જય ગોપાલ

ભક્ત વત્સલ પ્રભુ દીનદયાળ

માસ્ક પહેરીને જતા માનવીને જોઈને ઝાડ પર બેઠેલ વાંદરો બોલ્યો,"અરે ઓ માનવી આ એક માસ્કથી તારું શું થશે?

માનવી બોલ્યો,"કેમ?"

વાંદરો કહે, *"તારે ક્યાં એક ચહેરો છે??"

Read More

"आता हूँ तेरे दर पे,सूझे ना दूजा द्वारा"
"एक आश है तुम्हारी,विश्वास है तुम्हारा"
!! जय हो !!

साँवरे..!!!
"काश... तुम पूछो मुझसे,क्या चाहिये"
"मैं पकडूँ हाथ तेरा और कहूँ,बस तेरा साथ चाहिये" !! प्यारे सरकार की जय !!

Read More

❛સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે ..

અને પછી કાગળ અડું તો એ'ય ઊનો નીકળે !❜

*❛તેથી ઠેરવ્યો મેં ખુદ ને જ ગુનેહગાર,*
*દિલ માન્યું જ નહીં એ મતલબી હતાં!❜*