Quotes by Ramesh Dobariya in Bitesapp read free

Ramesh Dobariya

Ramesh Dobariya

@rameshdobariya5662


શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……

Read More

જીંદગી અગર હો તો તેરે સાથ,
અગર મોત હો તો તુજસે પહેલે હો.