Quotes by Ram Bharvad in Bitesapp read free

Ram Bharvad

Ram Bharvad

@rambharvad3878


આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.

ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે .

--- રામ ભરવાડ

Read More

ઝાપટૂ આવયૂ અચાનક યાદ નૂ ઠેઠ અંદર સૂધી પલળી ગયો હૂ,
વાદળ ની બૂ દો એ તો માટી ને મહેકતી કરી દિધી,
પણ દિલ ની યાદો એ તો પાંપણો ને વહેતી કરી દિધી,

પૂછશે ઘરે કે કેમ પલળયા હતા?
કહીશૂ રસતા માં ભાઈબંધો મળયાં હતાં.

--- રામ ભરવાડ ❤

Read More

"अपनी यादें...

अपनी यादें अपनी बातें लेकर जाना भूल गये;
जाने वाले जल्दी में मिलकर जाना भूल गये;

मुड़-मुड़ कर देखा था जाते वक़्त रास्ते में उन्होंने;
जैसे कुछ जरुरी था, जो वो हमें बताना भूल गये;

वक़्त-ए-रुखसत भी रो रहा था हमारी बेबसी पर;
उनके आंसू तो वहीं रह गये, वो बाहर ही आना भूल गये।"

--- રામ ભરવાડ

Read More

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

એક સાયકલમાં ત્રણ સવારી જતાં
એક ધક્કો મારે ને બે બેસતાં
આજે બધા પાસે બે બે કાર છે
પણ
સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે ?

એકનાં ઘરેથી બીજાનાં ઘરે બોલાવા જતાં
સાથે મળીને રખડતાં
ભટકતાં નિશાળે જતાં
આજે
ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે
પણ
કોને કોના ઘરનાં સરનામાં યાદ છે ?

રમતાં, લડતાં, ઝઘડતાં, ને સાથે ઘરે જતાં
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન છે
આજે ફાઈવ સ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ
બહાનાં કાઢી કહે છે કે મને તારીખ ક્યાં યાદ છે ?

રોજ સાથે રમતાં વાતો કરતાં
સમય પ્રત્યે સૌ અજાણ હતાં
આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે
સમય કાઢીને મળીએ તારૂં એક કામ છે,

ત્રણ દિવસ પતંગને કાના બાંધતાં,
દિવાળી જનમાષ્ટમીની રાહ જોતાં,
આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે તહેવારો માણવાનો
ક્યાં ટાઈમ છે ?

આઠ આનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટાં કરતાં,

આજે સુપ સલાડ ને છપ્પન ભોગ છે,
પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે,

ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ,
વોટ્સએપમાં આર.આઈ.પી.
લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
આ સંદેશ વ્હાલાં મિત્રો માટે

--- રામ ભરવાડ ❤

Read More

हमने भी किसी से प्यार किया था,
हाथो मे फूल लेकर इंतेज़ार किया था,
भूल उनकी नही भूल तो हमारी थी,
क्यों की उन्हो ने नही, हमने उनसे प्यार किया था..!!

---- રામ ભરવાડ

Read More