Quotes by Ramjibhai in Bitesapp read free

Ramjibhai

Ramjibhai

@ramajirotatargmailco


મિત્રો, પોતાની સાથે કાયમી સંભારણું બની રહે તે માટે પોતાના પ્રાણથી વહાલા પ્રિયતમ માટે પોતાના અંગે છૂંદણાં ત્રોફાવ્યા છે......

Read More

સૌ
ડરે
જગમાં
કોરોના થી
લાગણીભર્યા
કુંટુંબીજનોને
છોડી દુનિયામાંથી
જતાં મનદુઃખ થાય
મન પારાવાર મૂંઝાય!
રામજીભાઈ રોટાતર

-Ramjibhai

Read More

Take a look at Ramjibhai Rotatar (@dc9558f33ba2463): https://twitter.com/dc9558f33ba2463?s=09 हमसे जुड़े । ट्विटर पर ।

मां तेरी बोली वो तो मुजे लगे मीठी ।
तेरी मीठी लॉरी से नींद आये मीठी ।

મા તારી ભાષા એ તો લાગે મને મીઠી!
તારા મીઠા હાલરડે ઊંઘ આવે મીઠી !
નાનપણમાં મા મે તો આવી નહોતી દીઠી !
કાલી ઘેલી ભાષા એ તું લાગે મને મીઠી !
હાલતા ચાલતા મા મનેં ખમ્મા તે તો કીધી !
મારો લાલ કહી તે તો વાહ વાહ મારી કીધી ! તારા ચરણે સ્વર્ગ છે , મા ઈ વાત કોઈકે કીધી ! તુજ મારું સ્વર્ગ છે , એ વાત મા મેં તો કીધી !

Read More

મા તારી ભાષા એ તો લાગે મને મીઠી!
તારા મીઠા હાલરડે ઊંઘ આવે મીઠી !
રામજીભાઇ રોટાતર 🙏 🙏

કેવા છે આજે આ સંજોગો શિવરાત્રિ તણા ! વિશ્વ માતૃભાષા દિન અને ભાષામારી ગુજરાતી ! રામજીભાઇ રોટાતર

માતૃભાષા છે માત મારી , ગીત તેના હું ગાઉ
ગર્વ છે ગુજરાતી હોવાનો , શીશ ત્યાં જુકાવું.
રામજીભાઇ રોટાતર