Quotes by Rakeshpatel Patel in Bitesapp read free

Rakeshpatel Patel

Rakeshpatel Patel

@rakeshpatelpatel9112


દેખું જો તુજને તો મલકાય જાવું છું ના દેખું તુજને તો મુરઝાય જાવું છું, દેખું જો તુજને કો'કની સંગાથ તો આગનાં દરિયામાં ગરકાય જાવું છું. હવે બહું થઈ યે સંગદિલ સનમ આંખોની સંતાકૂકડી. બળી ગયેલા હ્યદયનાં કાળા લોહીથી "બેઝુબા" આ પહેલો પ્રેમપત્ર લખી જાવું છું.

Read More