Quotes by Patel Rakesh in Bitesapp read free

Patel Rakesh

Patel Rakesh

@rakeshpatel9281.


રજની આવે છે ઉજાસ પછી
શાંતિ આવે છે તોફાન પછી
શાન આવે છે ઠોકર વાગ્યા પછી.
Rk

હૃદય તો બધાને હોય છે પરંતુ,
દિલ બનીને કોઈકનાજ ધડકે છે.
Rk

હું માનવ છું આ દુનિયાનો
દુખ ની વણજાાર  લઈને  આવું,
સુખ કદી જોયું નથી  ફકત,
સુખનો અણસાર લઈને આવ્યો છું. 
Rk

તમે હા કહો કે પછી ના, 
પણ અંત સુધી  તમારી સાથે, 
તમે નયન મા વસ્યા છો,
અશ્રુ બનીને, 
અંધારી રાતમાં વિજળી ઝબુકે,
હ્રદય માં થાય છે અજવાળું,
અહેસાસ થાય છે તમારો, 
તમે તો કયાંય મળ્યાં નથી. 
Rk 

Read More

 શોધે છે તુ મને ત્યાં હુ નથી,
અંધારી  રાતમાં પ્રકાશ હું નથી, 
તારા નયન મા છુપાયેલો હું નથી,
તું  રાહ જોઇ રહી છે જેની તે હું નથી,
હું  તારા  સ્પર્શ   નથી, તારી યાદમાં નથી,
હું તો માત્ર ખયાલ  છું. પણ તે તું નથી.
Rk

Read More

તારી આચલમા મને છુપાવી લે
આ મોસમ મને ભીંજવી દેશે
તારા પ્રેમ નો રંગ ચડવાદે 
આ વાદળ મને ભીંજવી દેશે

 સફરમાં હમસફર તો ઘણા છે,
પણ અંત સુધી સાથ આપે તે  ક્યાં છે? 

મારા અંધકાર ભરેલા હ્યૃદયમા, 
વિજળી બની ને ઝબુકીતો જા..... 
વર્ષાઋતુ આવે ને જાય પણ, 
તુ એકવાર વરસી તો જા...... 

ભીંજાઈ જવું છે મારે આજે
પણ તું વાત તો કર વરસાદની