Quotes by Rakesh Bhatt in Bitesapp read free

Rakesh Bhatt

Rakesh Bhatt

@rakeshbhatt5594


એક જગ્યાએ પડ્યા રહો તો *"વાસી"* થઈ જવાય.

જરા પગ ઉપાડો તો *"પ્ર-વાસી"* થઇ જવાય.

*શ્રીકૃષ્ણ* ના ? *શરણે* થાઓ તો
*°°વ્રજવાસી°°* થઈ જવાય.

❣ જય શ્રીકૃષ્ણ❣

Read More