Quotes by Ravi in Bitesapp read free

Ravi

Ravi

@rajviir


bas tari yad ma

રાત્રીના પરદા ખોલીને જુઓ કલશોર કરે છે એક સવાર ...
પૂછે છે હું આવું ??
મેં હસીને કહ્યું હા આવને...
હસતી હસતી એક સવાર દોડતી આવીને મારે ગળે વળગી પડી...
એનું નામ હતું જિંદગી...

Read More