Quotes by GHAYAL in Bitesapp read free

GHAYAL

GHAYAL

@rajumakwana720gmail.com083704


આમ તો હું લખું છું પ્રેમ ના પ્રસંગો પેલા ,
છતાં મહેફિલ માં છવાયો છું.
પણ શું ખબર ?
ક્યારેક અંદર થી હું પણ ઘવાયો છું.

-GHAYAL
રાજુ મકવાણા

Read More