Quotes by Rajshi Maher in Bitesapp read free

Rajshi Maher

Rajshi Maher

@rajshimaher004056


સાંજે પૂજા કરતા કરતા વાઈફ કહે તમને આરતી તો યાદ છે ને..??


હસબેંડ :
હાં, પેલી પતલી,
માંજરી આંખો વારી, નમણી અને કમરથી નીચી સાડી પહેરે છે, તેજ ને..??

પછી તો આરતી નહી.....સીધા... ચોટીલે ડાકલા વાગ્યા ...

???

Read More

કોણ કહે છે કે માણસ થવા મા ભલાઈ છે? જો મળતા હોય રામ તો મને વાનર થવામાં ભલાઈ છે..

સમસ્ત બ્રહ્માંડ ને હનુમાન જયંતી ની શુભેચ્છાઓ..!!!

Read More

વ્યક્તિ ત્યારે હારી જાય છે જ્યારે એની લાગણીઓ એક મજાક બનીને રહી જાય છે

જિંદગીને પણ વાંસળી જેવી બનાવો સાહેબ છેદ ગમે તેટલા કેમ ન હોય પણ અવાજ તો હમેશા મધુરજ નીકળવો જોઈએ

કોઈએ પૂછ્યું કે કેમ કોઈના પ્રેમમાં પડતા નથી જવાબ બસ એટલો જ હતો કે હસાવતા આવડે પણ ફસાવતા નહી

મંજિલે મંજિલ વિસામા નથી હોતા અને સાથે ચાલનારા બધા પોતાના નથી હોતા

નસીબમાં જ હશે છેતરાવાનું એટલે તો પ્રેમ કરી બેઠા એ આવ્યા હતા નાખવા આંખોમાં ધૂળ અને અમે ગુલાલ સમજી બેઠા

भारतीय जल सेना नाराज हे
केह रही हे हमे भी मौका दो
हम क्या मछली पकडने आये है??

Indian Army =Surgical Strike
Indian Airforce =Air Strike
Indian Navy =Apna Time Aayega

जहर पिलाकर मजहब का, इन कश्मीरी परवानों को,
भय और लालच दिखलाकर तुम भेज रहे नादानों को,
खुले प्रशिक्षण, खुले शस्त्र है खुली हुई शैतानी है,
सारी दुनिया जान चुकी ये हरकत पाकिस्तानी है,

#जयहिन्द ?? #pulwama #14february #black_day #Crpf

Read More