Quotes by Radhe sayam in Bitesapp read free

Radhe sayam

Radhe sayam

@rajputpooja205143


એવા તો કેવા ચોઘડિયા મલિયા
કે
ના karye મલી શક્યા.
hp...

હદ થાય છે.આ દિલ ની
આટલી ઠંડી માં પણ બળે છે.યાર...

તમારી પોતાની હજારો ભૂલ માફ કરી શકો છો
પણ બીજા ની ભૂલ માટે એટલી નફરત કેમ ?

લાઈફ માં dp સિવાય
કઈ nice nathi...

*कुछ लोग कहते है की इन्सान अपनी किस्मत खुद लिखता है,*

*अगर ये सच है तो अपनी किस्मत में दर्द कौन लिखता है !!*

દર્દ નો એહસાસ એને જ થતો હોય છે જેને ફર્ક પડતો હોય છે...