Quotes by Mahendeasinh in Bitesapp read free

Mahendeasinh

Mahendeasinh

@rajputmahi60948chang


તું એટલે મારી એવી ભૂલ...
કે જેને વાગોળતા વાગોળતા હું ખુદ ને જ ભૂલી જઉ છું.

મારા શબ્દોનું માગું લઈ ને આવું છું,

તારી એક ગઝલ કુંવારી રાખજે..! ❣️

એવું દિલ અમે રાખતાં જ નથી,

જે તમારા સિવાય કોઈ બીજા પર આવે...