Quotes by Raaj Prajapati in Bitesapp read free

Raaj Prajapati

Raaj Prajapati

@rajprajapatitharadgm


જે દિવસે સાદગી, શણગાર થઈ જશે,

એ દિવસે અરીસાની, હાર થઈ જશે..!! 💕

આપ માનશો નહિં પણ!

આજે આપને જોઈ ને દિલ ધબકારો ચુકી ગયું!!

वजह पूछोगे तो सारी उम्र गुजर जायेगी
कहा अच्छे लगते हो तो बस लगते हो

વહેતા સમયની વાત હતી
આપણી અધુરી એ મુલાકાત હતી
સરકતો જતો હતો સમય ને
ન ખુટે તેટલી વાત હતી

શું કહેવું અને શું ન કહેવું ?
એ વિચારવા જેવી વાત હતી
શબ્દો કોઈ માપ મા ન હતાં
અને મોન એજ શરૂઆત હતી

જયાં બે કરી વાતો ને જોયું તો
ઢળી જતી એ રાત હતી
અને ફરી આપણી અધુરી
એ મુલાકાત હતી

Read More

ભર શિયાળે વરસાદ થયો છે !
લાગે છે મોસમ સાથે પણ દગો થયો છે !!💕

થયો છું રાખ, હું વિરહમાં સળગી સળગી ને,
રડી છે આજ, મારી ગઝલ મને વળગી વળગીને....

આતો તારી ✉️આદત થઇ ગઈ છે અટલે,
બાકી 😟ખબર તો મને પણ છે કે
તુ મારા નસીબમાં 😔નથી

ભૂલ મારા એકલાની જ ક્યાં હતી.!?
તમેય પાછું વળી ને જોયું હતું ને...!!❤️

તારા શબ્દો પણ મારે મન
"ગણિતના પ્રમેય જેવા..

પક્ષ પણ તુ..
સાધ્ય પણ તુ..
અને સાબિતી પણ તુ...

અને હું ગોથા ખાતો ઠોઠ નિશાળીયો..

Read More