Quotes by rajpopat nency in Bitesapp read free

rajpopat nency

rajpopat nency

@rajpopatnency2854


बिना चाय के दिन का
गुजारा नही होता,
दोस्ती से बड़ा कोई
सहारा नही होता||

Nency

दूर हो कितना भी
उतना ही पास लगता है,
मेरा भाई ही है जो
दूर से भी मेरा खयाल रखता है|||

-Nency

તારા વગર નું જીવન
એટલે
પાણી વગર ની નદી

-Nency

ચિંતા ની રાત માં જેમ
સુકુન ની નીંદ ની જરૂર છે
પાનખર પછી વરસાદ ની જરૂર છે
તેમ મારા જીવન માં તારી જરૂર છે

-Nency

Read More

જ્યારે હું ઉઠું છું ત્યાજ ગિરનાર ના દર્શન થાય છે
અને મારો દિવસ બની જાય છે
આં ભોળાનાથની તાકાત છે સાહેબ
જે પણ ગિરનાર ના દર્શન કરે છે
એની જિંદગી બની જાય છે.

-Nency

Read More

Don't compare yourself
with others ,
Just compare your today
with your yesterday .
If there is an improvement ,
that's your achievement

-Nency

आखिर कितना चाहना
पड़ता है एक शख्स को??
की वो किसी और को न चाहे???

-Nency

जनाब ....
दुनिया का यही उसूल है,
जब बुराई करनी होती है
तो सब आ जाते है ...
लेकिन,
जब किसीके साथ कि
जरूरज़ होती है
तब कोई नही आता...

-Nency

Read More

સફળતાને ક્યારેય તમારા
માથા પર ન આવવા દો,
અને
નિષ્ફળતાને ક્યારેય
તમારા હૃદયમાં ન આવવા દો.

-Nency

જ્યારે ગરજ પડ્યે
કોઈ બોલાવે ,
ત્યારે ખોટું ના લગાડવું
કેમ કે,
મીણબત્તી ની જરૂર
અંધકાર માં જ પડે છે

-Nency