Quotes by Rohit Prajapati in Bitesapp read free

Rohit Prajapati

Rohit Prajapati

@rajphotosulgmail.com134057


તુમ ફિર ઉસી અદા સે
અંગડાઈ લે કર હસ દો,
આ જાયેગા પલટ કર
ગુજરા હા જમાના

-Rohit Prajapati

કડવી છે પણ દુઃખદ વાસ્તવિકતા 100%

દરેક વ્યક્તિ પોતાની કાર છાંયડામાં પાર્ક કરવા માંગે છે પરંતુ કોઈ પણ વૃક્ષો વાવવા માંગતું નથી..

-Rohit Prajapati

Read More

સમય ઘણો હતો પણ
દૂર થવાનો ઘણો ડર હતો.

R Prajapati

तिरी आवाज़ को इस शहर की लहरें तरसती हैं

R Prajapati

ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે🥰

-Rohit Prajapati

મારી આંખોમાં નીંદર બેસુમાર છે, પણ તારી યાદો કહે છે કે સુવાની હજુ વાર છે ! !

-Rohit Prajapati

કભી ટુટા નહી દિલ સે તેરી યાદ કા રિશ્તા, ગુફ્તગુ હો ના હો ખયાલ તેરા હી રેહતા હૈ.

-Rohit Prajapati

આંખમાં આંસુ
તો ત્યારે આવે છે,
જયારે કોઈ જીવથી વધારે
વહાલું યાદ આવે છે !!

-Rohit Prajapati

તને એમ હશે કે હું ખુશ છું તારા વગર પણ હું મરું છું તારી સાથે વાત કર્યા વગર !!

-Rohit Prajapati

ક્ષણે ક્ષણમાં વસી છે તમારી યાદોની સુગંધ, એ વાત અલગ છે કે તમે નજરોથી બહુ દુર છો !!

-Rohit Prajapati