Quotes by Raj Parmar in Bitesapp read free

Raj Parmar

Raj Parmar

@rajparmar4249


ખામીઓ ખુબ કાઢી લોકોએ મારા માંથી,
કે હવે ખૂબીઓ સિવાય કંઈ વધ્યું નથી

ઘમંડ ના કર, આ તો કુદરતની કરામત છે,

રૂપ,રૂપિયો અને રાજ કાયમની થોડી વાત છે

પ્રેમ મારો તેઓ ઓળખી ન શક્યા...

અને સમય હતો ત્યારે કંઈ કહી ન શક્યા

ક્યારેક તો એ કેહશે, અેની રાહ જોઈ રહ્યા

હવે એકાંત પુછે છે,ત્યારે કેમ ચૂપ રહ્યા ?

Read More

પ્રેમની કોઈ યોજનામાં તુ મને પણ કર સેટ,

અેક વખત લાગણીનું બહાર તો પાડ બજેટ

ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને સાથ,
નગરચર્યાએ નીકળ્યા ભગવાન જગન્નાથ.

નથી ધરાતો તારા પ્રેમથી, તુ પ્રેમ પણ કરે છે રહેમ થી