Quotes by rajpara ravi in Bitesapp read free

rajpara ravi

rajpara ravi

@rajpararavi6734


Friends...

Happy રોજ day

પીઝા...આવે છે ચોરસ બોકસ માં..
ખોલો તો ગોળ નિકળે છે...
અને ...ખાતી વખતે ત્રીકોણ હોય છે...

જીંદગી અને લોકો નું પણ એવું જ છે...
દેખાય છે અલગ...
નિકળે છે અલગ ...
અને ...વરતે છે પણ અલગ.....!

Read More

એક ઇન્ગ્લીસ મીડીયમ ને એક ગુજરાતી મીડીયમની, બે ય છોકરીયુ પાક્કી બેનપણી!

બે ય સવાર સવાર માં વોકીંગ મા નીકળી..

ઇંગ્લીશ વાળી એ f.b. માં સ્ટેટસ મુયકુ.. 'I am walking'.. દહ મીનીત માં ૪૦ લાઇક ને ૨૮ કોમેન્ટ્સ...

આ જ વાત ગુજરાતી વારી એ ગુજરાતી માં લય્ખી 'હું ચાલુ છું'. .!

દહ મીનીત માં ૨૩૯ લાઇક ને ૩૭૩ કોમેન્ટસ...

.
ઓલી ઇંગ્લીશ મીડીયમવાળી એ તાત્કાલીક ગુજરાતી મીડીયમમાં ઍડમિશન લીધુ બોલો.....

Read More

*યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,*

*સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,*

*એકલા બેસીને વિચારી તો જુઓ,*

*પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....

Read More

हम फूल तो नहीं
पर महकना जानते है,
बिना रोये
गम भुलाना जानते है..
लोग खुश होते है हमसे...
क्योकि.......
हम बिना मिले ही
रिश्ते निभाना जानते है?
?? ??

Read More

નિલેશ નામ નો
એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા...નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા...

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

????

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે.

????

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓
જવાબ—લગ્ન્ન.

????

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.

????

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓
જવાબ – તેમના જન્મદિવસે .

????

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓
જવાબ – કેરીનો રસ કાઢીને .

????

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓
જવાબ- દારૂના ગ્લાસમાં.

?????????
?????

છોકરો ચાલાક છે ......તોય નપાસ

?????????

Read More