Quotes by Hardik Patel in Bitesapp read free

Hardik Patel

Hardik Patel

@rajparahardik2412gmail.com5710


મને ગર્વ છે કે હું ભારતીય છું...🇮🇳🇮🇳

always stay happy....😊

happy life, long life

જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતો માં તણાઈ ગયા..
અને જ્યારે મોટા થયા ત્યાં નાની નાની વાતો માં વિખેરાઈ ગયા...

Read More

એટલું તો ગણિત મનેય આવડે છે.
તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી.
પણ,સરવાળો તો એક જ થાય છે....

શુ મંદિર અને શુ મસ્જિદ, અરે ઍ ઘરજ મંદિર
જેવુ છે જ્યાં સંતાન માતા-પિતા નો સત્કાર કરે.....

દોસ્ત નઈ જીગર કટકો છે કટકો ....
માણસ બદલાય ,દુનિયા બદલાય બાકી "ભાઈ " ના રંગ ,સ્વભાવ ને "Rolla"તો આવા જ રેવાના